જાંબુ(Indian Blackberry) એ પ્રકૃતિમાં સીધું મળતું એક ફળ છે.જે ખાવાના Benefits નીચે મુજબ છે :
- Antioxidants થી ભરપૂર જે શરીરનો કચરો (રેસિડૂયલ્સ) સાફ કરે.
- સ્કીન ડેમેજને બચાવે.
- શરીરની ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે.
- પાચન (Digestion) ક્રિયાને સુધારે.
- લિવરને હેલ્થી રાખે.
- પોષકતત્વો (Nutrients) થી ભરપૂર.
- બ્લડ સુગર લેવલનું નિયમન કરે (Regulates).
- કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે (Reduce)
- નાના બાળકો માટેનું અમ્રુત ફળ (જેમાં બધુ જ મળી રહે)
જાંબુન શોટ્સ બનાવવાની રીતનો વિડીયો જોવા માટે: અહીં ક્લિક કરો

No comments:
Post a Comment