Food (ગુજરાતી) એટલે વિજ્ઞાન+અનુભવ+સર્જનાત્મકતા...Android એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Monday, July 7, 2025

ખોરાક પચવા (Food Digestion) માટે કેટલો સમય (Time) લાગે છે ?.... જાણવા જેવું

  • ફળો : ૨૦ મિનિટ થી ૧ ક્લાક
  • ફ્રૂટ જ્યુસ: ૩૦ મિનિટ
  • સલાડ: ૨૦ થી ૩૦ મિનિટ 
  • સૂપ: લગભગ ૪૫ મિનિટ 
  • રાંધેલું શાકભાજી : આશરે ૧ થી ૨ કલાક 
  • બીન અને  સ્પ્રાઉટ્સ: લગભગ  ૨  કલાક 
  • મસૂર અને તુવેર દાળ : ૨ થી ૩ કલાક 
  • અનાજ (ઘઉં ,ચોખા ): ૨ થી ૩ ક્લાક  
  • મિશ્ર અનાજ :  ૨ થી ૬ ક્લાક  
  • દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ :૧ થી ૨ ક્લાક   
  • પનીર અને ચીઝ: ૬ થી ૮ ક્લાક   
  • તળેલો ખોરાક : ૮ થી ૧૦ ક્લાક   
  • ચા અને કોફી : ૨૦ થી ૨૨ ક્લાક  
  • માંસાહારી ખોરાક: ૬ થી ૭૨ ક્લાક   

No comments:

Post a Comment