- You Tube ચેનલનું નામ: FoodFood
- Subscriber: 18.2+ lakh (જોનાર)
- 4.4k+ Videos
- Founder: Turmeric Vision Pvt Ltd, Chef Sanjeev Kapoor,Mogae Consultant
- ચેનલ Review:
FoodFood ભારતની પહેલી 24X7 ચાલતી Food અને Life style ટીવી ચેનલ છે . જેની આ Youtube ચેનલ છે. જેની માલિકી Turmeric Vision Pvt Ltd (TVPL), Chef Sanjeev Kapoor,Mogae Consultant ધરાવે છે.FoodFood નો Concept પ્રખ્યાત માસ્ટર સેફ અને પદ્મ શ્રી સંજીવ કપૂરનો છે. જે ભારતના પ્રખ્યાત chef છે કે જેઓ Tv Show હોસ્ટ કરે છે, રેસ્ટોરન્ટ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે,કેટલીય Food books ના લેખક છે, યુનિક ફુડ રેસિપી ના પ્રણેતા , કેટલાય પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત છે.
આ ચેનલ એમના માટે છે કે જેઓ અલગ અલગ ફુડ, કલ્ચર વિશે જાણવા માગે છે કે જેમાં પુરુષો, સ્ત્રીઓઅને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ચેનલમાં અલગ અલગ સેલિબ્રિટી શેફ દ્રારા રેસિપી બનાવવામાં આવે છે અને દરેક રેસિપીની બારીકાઈથી દરેક પાસાની ચર્ચા પણ કરે છે. તેની પંચ લાઈન "IT 'S SIZZLING" ને તે સાર્થક કરે છે. ખરેખર Subscribe કરવા જેવી ચેનલ છે. ઘણું નવું નવું જાણવા મળશે -How to present food?,How to organize all ingredients? આ ચેનલ Food બાબતનો Professional Touch છે. તેમાં ભારતના પ્રખ્યાત શેફ -- રાકેશ શેટ્ટી, શૈલેન્દ્ર કેકડે, અજય ચોપરા, મધુ સ્નેહા, સિપ્રા ખન્ના, શાઝિયા ખાન, વિક્કી રત્નાની દ્રારા રેસિપીઓ રજૂઆત કરવામાં આવી છે. આ ચેનલ દ્રારા Food છેત્ર ના માંધાતાઓ ને કામ કરતા જોવા એ ખરેખર એક લાહવો છે!!! કારણકે તેઓ પોતાના ફિલ્ડમાં અવ્વલ છે. Masters always Masters હોય છે.
- FoodFood ચેનલ જોવા માટે: અહીં ક્લિક કરો
No comments:
Post a Comment