- You Tube ચેનલનું નામ: Your Food Lab
- Subscriber: 38.5 lakh (જોનાર)
- 1100+ Videos
- Founder: Chef Sanjyot Keer
- ચેનલ Review:
આ ચેનલ સંજયોત કીર નામના યુવાન સેફ (રસોયા) દ્વારા ચલાવવામાં આવે છે. તે પંજાબી છે. તેમની આ ચેનલમાં વેજીટેરીયન રેસિપી, એગ રેસિપી, નોન- વેજીટેરીયન રેસિપી, સેન્ડવીચ રેસિપી, આલુ રેસિપી, અલગ અલગ ફ્યુજન રેસિપી, પનીર રેસિપી, પીઝા રેસિપી, રિજીયોનલ રેસિપી, નો - અનિયન નો - ગાર્લિક રેસિપી, રાઈઝ અને બિરીયાની રેસિપી, સોયા રેસિપી, ચાઈનીઝ રેસિપી, ચિકન રેસિપી, સુપ રેસિપી, ડેઝર્ટ - મીઠાઈ, પરાઠા રેસિપી, ચાટ રેસિપી, સ્ટ્રીટ સ્ટાઈલ ફૂડ રેસિપી, ઈવનિંગ સનેક્સ, બ્રેક ફાસ્ટ રેસિપી, દાલ રેસિપી, કેક રેસિપી, ફ્રેન્કી અને રોલ્સ, રોટી અને નાન રેસિપી, બર્ગર રેસિપી, સાઉથ ઈન્ડિયન રેસિપી, શેફ ફેવરીટ રેસિપી ના અદભૂત વિડીઓ છે. આ ચેનલ એક કંપ્લિટ "Cook Book" જેવી છે. તમામ રેસિપી તેમના દ્વારા બનાવવામાં તેમજ પ્રેઝેન્ટ કરવામાં આવે છે વધુમાં પ્રેઝેન્ટ કરવાની રીત, પ્રેઝેન્ટેશન, વિડીઓ એટલા અદભૂત છે કે Paid Subscription હોય તો પણ આપી શકાય. અદભૂત...અદભૂત......અદભૂત!!!!! મારા મતે Youtuberમાં સર્વશ્રેષ્ઠ, પ્રેઝેન્ટેશન લાજવાબ, મારી અત્યાર સુધીની જોએલી Youtube food ચેનલોમાંની સર્વશ્રેષ્ઠ ચેનલ છે. મે તો Subscribe કરેલી છે. તમે પણ નવી ટેકનીક અને રેસિપીઓ જાણવા Subscribe કરજો.5/5 સ્ટાર ⭐.
- Your Food Lab ચેનલ જોવા માટે: અહીં ક્લિક કરો
No comments:
Post a Comment