- 5 વ્યક્તિઓ માટે હળદરના Ingredients (ઘટકો):
- બનાવવાની રીત:
- બનાવવાની રીતનો વિડિઓ જોવા માટે: અહીં ક્લિક કરો
Food-ભોજન એ એક પ્રકારે પોતે ભગવાન-God છે.કારણ કે એ આપણા જીવનને હંમેશા ચલાવે છે.ફૂડ એ એક જીવનનું બીજા જીવનમાં રૂપાંતરણ છે.તમે જ્યારે તે સમજી જશો ત્યારે તમે ખરા અર્થ માં ફૂડ પ્રત્યે કૃતજ્ઞ થશો. તમે ફૂડ સાથે જે રીતે વર્તશો એ રીતે ફૂડ તમારી સાથે વર્તશે.આ બ્લોગમાં ફૂડ જગતની અવનવી વાતો--ઇતિહાસની ન સાંભળેલી વાતો અને પ્રસંગો, ફૂડ-ધાર્મિક વાતો, રેસીપી, હેલ્થ કેર, હેલ્થી ઈટ્સ, હેલ્થી રીડ્સ, ફૂડ બુક્સ અને મેગેઝીન વિષે રિવ્યુ , યુ ટ્યુબની ફૂડ ચેનલો વિષે રિવ્યુ , ફૂડ અને સ્વભાવ, મેડિસન વિશેનો સમાવેશ થાય છે.
પાઈપરીન (Piperine) એ મરી (ખાસ કરીને કાળા મરી - Piper nigrum) માં હાજર રહેલું મુખ્ય આલ્કલોઇડ (આલ્કલોઇડ્સ એ કુદરતી રીતે બનતા કાર્બનિક સંયોજનો છે જે સામાન્ય રીતે છોડમાં જોવા મળે છે) જે તેના તીખા સ્વાદ માટે જવાબદાર છે.
આ એક કુદરતી સંયોજન છે જેનો ઉપયોગ આયુર્વેદ અને અન્ય પરંપરાગત દવા પ્રણાલીઓમાં સદીઓથી થતો આવ્યો છે.
