
1. રોજ એક સમય અને જગ્યા નકકી કરો, કે જે સમયે તમને કોઈ ડિસ્ટર્બ ન કરે , તે સમય ફક્ત ને ફક્ત 20 મિનિટ નો હોય .
2. આ જગ્યાએ શાંતિથી આ 20 મિનિટ બેસીને નીચે મુજબ ઘ્યાન કરવું .
3. સૌ પ્રથમ આંખો બંધ કરીને , તમામ વિચારો શૂન્ય કરવાના છે , મનમાં કોઈ પણ વિચાર હોવો જોઇએ નહિ. આ કરવામાં તમને 5-10 મિનીટ લાગશે.
4. ત્યારબાદ આ વિચાર શૂન્ય અવસ્થામાં નાભી (નાક) ઉપર ઘ્યાન કેન્દ્રિત કરી, ઓહમ નું ઉચ્ચારણ ચાલુ કરવું........5-10 મિનીટ કરવું.
5. આ ક્રિયા શક્ય હોય તો રોજ કરવી. રાત્રે સૂતા પહેલા આ ક્રિયા કરી શકાય.
ઘ્યાન (Meditation) ના ફાયદા:
1. Over thinking 🤔 (વધારે પડતું વિચારવું) થી બચી શકાય. જેનાથી જીવનમાં ખુબ ફાયદો થશે.
2. કોઈ કામ કે બાબત ઉપર Concentrate કરી શકાય.
3. સારી રીતે Decision લઈ શકાય.
4 .mind ઉપર કન્ટ્રોલ તમારો રહેશે. જે ખુબ મહત્વનો છે.
5. મગજ ને આરામ મળશે. જે કદાચ આ ક્રિયા કરવાથી જ મળે.
6. ઊંઘ સારી આવશે.
7. Overall Health (આરોગ્ય) સારી રહેશે. --" Health is Wealth".