- You Tube ચેનલનું નામ: Kalpvruksh
- Subscriber: 84.7+ thousands (જોનાર)
- 49+ Videos
- Founder: પૂજ્ય અનુપમસ્વામી મહારાજ
- ચેનલ Review:
આ ચેનલ સ્વામીનારાયણ પંથક ના પૂજ્ય એવા અનુપમસ્વામી મહારાજ દ્વારા ચલાવાય છે. કલ્પવૃક્ષ એટલે " દેવતાઈ વૃક્ષ" -- સ્વામીજી દ્વારા તેમાં પવિત્ર અને સાત્વીક રસોઈ કે જે ઘરમાં સહેલાઈથી બનાવી શકાય , તેઓ દ્વારા જાતે બનાવાય છે અને રજૂઆત કરાય છે તેના વિડીઓ પણ ખૂબ સરસ છે. તેમની રજૂઆત એકદમ સરળ અને ખૂબ જ સરસ રીતે કટીંગ કરેલા શાકભાજી, ગોઠવણ વગેરે બહુ જ સરસ હોય છે. તદુપરાંત રેસીપી સાથે શાસ્ત્રોકત જ્ઞાન, બીજું ઘણું બધું વ્યુઅર્સને પીરસે છે.
ખરેખર " Subscribe" કરવા જેવી ચેનલ છે. ગુજરાતી ભાષામાં સારી ફૂડ ચનલોમાંની એક માની શકાય. આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં આવા પવિત્ર અને સાત્વીક ભોજનનું મૂલ્ય ખરેખર ખુબ જ ઊંચુ છે. સ્વામીજીએ ખરેખર ચેનલના ટાઈટલ ને સાર્થક કર્યું છે અને આ માટે ખરેખર સ્વામીજીનો આભાર માનવો રહ્યો.
- Kalpvruksh ચેનલ જોવા માટે: અહીં ક્લિક કરો
No comments:
Post a Comment