Pages

Monday, October 13, 2025

ધ્યાન (Meditation) અને ફાયદા (Benefits):

 


1. રોજ એક સમય અને  જગ્યા નકકી કરો, કે જે સમયે તમને કોઈ ડિસ્ટર્બ ન  કરે , તે સમય  ફક્ત ને  ફક્ત 20 મિનિટ  નો  હોય .
2.  આ  જગ્યાએ  શાંતિથી  આ 20 મિનિટ બેસીને  નીચે  મુજબ ઘ્યાન  કરવું .
3.  સૌ પ્રથમ  આંખો  બંધ કરીને  , તમામ  વિચારો  શૂન્ય  કરવાના  છે , મનમાં  કોઈ પણ  વિચાર  હોવો  જોઇએ  નહિ. આ   કરવામાં  તમને 5-10 મિનીટ લાગશે.
4. ત્યારબાદ આ વિચાર શૂન્ય અવસ્થામાં નાભી (નાક) ઉપર ઘ્યાન કેન્દ્રિત કરી, ઓહમ નું ઉચ્ચારણ ચાલુ કરવું........5-10 મિનીટ કરવું.
5. આ ક્રિયા શક્ય હોય તો રોજ કરવી. રાત્રે સૂતા પહેલા આ ક્રિયા કરી શકાય.
ઘ્યાન (Meditation) ના ફાયદા:
1. Over thinking 🤔 (વધારે પડતું વિચારવું) થી બચી શકાય. જેનાથી જીવનમાં ખુબ ફાયદો થશે.
2. કોઈ કામ કે બાબત ઉપર Concentrate કરી શકાય.
3. સારી રીતે Decision લઈ શકાય.
4 .mind ઉપર કન્ટ્રોલ તમારો રહેશે. જે ખુબ મહત્વનો છે.
5. મગજ ને આરામ મળશે. જે કદાચ આ ક્રિયા કરવાથી જ મળે.
6. ઊંઘ સારી આવશે.
7. Overall Health (આરોગ્ય) સારી રહેશે. --" Health is Wealth".